રાજ્ય / કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા / ફેડરેશનના પ્રમાણપત્રો જ માન્ય ગણવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા જ્ઞાન ચકાસણીની પરીક્ષાઓ જેવી પરીક્ષાને માન્ય ગણવામાં આવશે નહીં.
એક થી વધારે સિદ્ધિ માટે અગલ-અલગ ફોર્મ ભરવાના રહેશે.
આ સન્માન કાર્યક્રમ માત્ર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પરિવારના ભાઇઓ-બહેનો પુરતો જ મર્યાદિત છે.
એક સિદ્ધિ માટે એક જ નામ કે નંબ૨ની અરજી માન્ય રાખવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઓગષ્ટ 2024 પછી લેવાયેલી પરીક્ષા કે મેળવેલી સિદ્ધિને જ માન્ય ગણવામાં આવશે.
પસંદ થયેલા સન્માનિય વ્યકિતને વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવશે.
પસંદ ન પામેલ ને અલગથી જાણ કરવામાં આવશે નહીં.
અહીં ડેટા કલેક્શન માટે ત્રણ જુદી જુદી કેટેગેરીના ફોર્મ આપેલા છે. જેમાથી આપને લાગુ પડતી કેટેગેરી પસંદ કરી ફોર્મ ભરવાનું રહેશે. એક કરતા વધારે કેટેગેરી માટે બે કે ત્રણ ફોર્મ ભરવાના રહેશે.